જાણવા જેવું : ટીટોડી ના ઈંડા અને તેનો સંદેશ | Red wattled lapwing | ટીટોડી અને તેની માન્યતા ટીટોડી એક અનોખી પ્રકૃતિનું રહસ્યમય પક્ષી પુરાતનકાળથી એક માન્યતા ચાલી રહી છે કે ટીટોડી ઈંડા મૂકે એટલે વરસાદ આવવાના એંધાણ થયા છે. અને તેને શુકનિયાળ માન…